વોર્નર બ્રધર્સ ખરીદવા નેટફ્લિક્સની $72 બિલિયનની ડીલ
મનોરંજન જગતના અત્યાર સુધીના
સૌથી મોટા સોદામાં વૈશ્વિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સે હોલિવૂડની દિગ્ગજ કંપની વોર્નર બ્રધર્સ ડિસ્કવરીના ટીવી, ફિલ્મ સ્ટુડિયો અને સ્ટ્રીમિંગ ડિવિઝનને $72 બિલિયનમાં શુક્રવારે સંમતિ આપી હતી.